એક તરફ રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લા કોરોનાના ચપેટમાં આવી ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 617 પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકડાઉનને લઇને મુખ્યમંત્રી નિવાસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઉદ્યોગ શરૂ કરવાની જવાબદારી ત્રણ વિભાગોને સોંપી છે. શ્રમ અને રોજગાર, ખાણ ખનીજ વિભાગ તથા GIDC અને કુટિર વિભાગને જવાબદારી સોંપી છે અને રાજ્યના અને રાજ્ય બહારના મજૂરો અંગે માહિતી માંગી છે.