Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્ય સરકારે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીની જાહેરાત કરી છે. આ સાથે જ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્ય બની ગયુ છે. રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવતી ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022થી 2027 જાહેર કરી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ