કોરોનાના કહેરથી દેશન મોટાભાગના રાજ્યોમાં સ્થિતિ ખરાબ છે, લોકોની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ચુકી છે ત્યારે તામિલનાડુના સીએમ બનતાની સાથે જ સ્ટાલિને એક મહત્વનો નિર્ણય લીધો છે.
એમ કે સ્ટાલિને આજે સીએમ તરીકે શપથ લીધા બાદ તરત જ કોરોના કાળમાં લોકોને રાહત આપવા માટે દરેક પરિવારને 4000 રુપિયા આપવાના આદેશ પર સહી કરી હતી.આ પૈકી 2000 રુપિયાનો પહેલો હપ્તો મે મહિનામાં ચુકાવવામાં આવશે.બીજા કોઈ રાજ્યમાં આ રીતે લોકોને સીધી સહાય આપવાની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.