લોકસભાની ચુંટણીના પરિણામ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણએ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે અને પ્રમુખ તરીકે નહીં પણ કોંગ્રેસના એક સભ્ય તરીકે કામ કરવાની વાત કરી છે. જ્યારે સોનિયા ગાંધી અને મનમોહન સિંહ રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મનમોહન સિંહે કહ્યું છે કે, જીત-હાર તો થયા કરે, તેમાં રાજીનામું આપવાની જરૂર નથી. જોકે હજી રાહુલ ગાંધીના રાજીનામા વિશે ચર્ચા ચાલી રહી છે.