સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ યુપીની વિધાનસભા ચૂંટણી ક્યાંથી લડશે તે અંગે્ની અટકળોનો આખરે અંત આવી ગયો છે.
સમાજવાદી પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરીને કહ્યુ છે કે, અખિલેશ યાદવ મેનપુરીની કરહલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝુકાવશે.અખિલેશ પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે.હાલમાં તેઓ આઝમગઢથી સાંસદ છે.પહેલા એવી અટકળો હતી કે, તે ચૂંટણી લડવા માટે આઝમગઢની જ કોઈ વિધાનસભા બેઠક પરથી પસંદગી ઉતારશે.