દેશની રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર થયા. દિલ્હીના ખાન માર્કેટ મેટ્રો સ્ટેશનની બહાર પાકિસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર થવાના સમાચારથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. માહિતી મળતા જ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ.
માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી. શરૂઆતી જાણકારી મળી છે કે શનિવારે મોડી રાતે આ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પોલીસે તપાસ બાદ સૂત્રોચ્ચાર કર્યાના આરોપમાં ત્રણ યુવક અને ત્રણ યુવતીઓની ધરપકડ કરીને પૂછપરછ કરી.