રશિયાના રાષ્ટ્રપતિ પૂર્વી યુક્રેનમાં રશિયાન સમિર્થત અલગતાવાદી વિસ્તાર ડોનેત્સ્ક અને લુહાંત્સ્કને અલગ દેશ તરીકે માન્યતા આપી છે. તેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે સિૃથતિ વણસી છે.
રશિયાના આ નિર્ણયના પગલે યુક્રેનમાં રશિયા ઘૂસવાનું હોવાના અમેરિકાના દાવાને બળ મળ્યું છે. રાષ્ટ્રપતિની સુરક્ષા બેઠક પછી પુતિને આ જાહેરાત કરી હતી. અને તેની સાથેે મોસ્કો સમિર્થત બળવાખોરો અને યુક્રેનના લશ્કરી દળો વચ્ચેના સંઘર્ષમાં શસ્ત્રો મોકલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બીજી બાજુ યુક્રેનના બે પ્રાંતને રશિયન રાષ્ટ્રપતિ પુતિને બે અલગ દેશ જાહેર કરતાં વૈશ્વિક સમુદાયમાં આકરા પ્રત્યાઘાત પડયા છે.