ભારતમાં નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. ભારતમાં ખેડૂતોના આ પ્રદર્શનને લઈ કેનેડા (Canada)ના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો (PM Justin Trudeau)એ ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિન ટ્રૂડોએ આ પ્રદર્શનની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પર ભારત સરકારને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ટ્રૂડોએ કહ્યું છે કે ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે અને કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારની રક્ષા કરશે.