મોરબી જીલ્લાના પીપળીયા ગામે યુવાન લેશે જીવતા સમાધી! જી હાં આ 21મી સદીની અને આજની જ વાત થઇ રહી છે. મોરબી જિલ્લાનાં કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દીધી છે. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થય હોવા છતા પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેઓએ સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે.