રિવોલ્વર અને દારૂના નશામાં ડાન્સ કરનારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રણવસિંહ ચેમ્પિયન વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીએ મોટી કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરી દીધા છે. કહેવાય છે કે, હોમ મિનિસ્ટર અમિત શાહના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં વાયરલ વીડિયોના આધારે પ્રણવ ચેમ્પિયન વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે.