Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 563 અંક વધીને 32206 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 164 અંક વધીને 9415 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, ITC, રિલાયન્સ, મારૂતિ સુઝુકી અને બજાજ ઓટો સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જોકે, ICICI બેન્ક, નેસ્લે, ડો. રેડ્ડી લેબના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ