આજે સપ્તાહના પહેલા દિવસે શેર માર્કેટ સામાન્ય તેજી સાથે ખુલ્યું પરંતુ કોરોનાના વધતા કેસોએ રોકાણકારોની ચિંતા વધારી છે જેના કારણે શેર બજારમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે.
શરૂઆતમાં સેન્સેક્સ 15.78 પોઈન્ટ એટલે કે 0.03%ના ઉછાળા સાથે 50905.54ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી 17.30 એટલે કે 0.12% સાથે 14,999.05ના સ્તરે ખુલી. માર્કેટના 996 શેરોમાં તેજી જ્યારે 409 શેરોમાં ઘટાડો જોવા મળ્યો જે બાદ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો.
આજે બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન સેન્સેક્સ 1008 પોઈન્ટના ઘટાડા સાથે 50 હજારથી નીચે 49881 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 269 પોઈન્ટ ઘટીને 14,711 પર કારોબાર કરી રહ્યું છે.