Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 788 અંક વધીને 33508 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 223 અંક વધીને 9777 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસિસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. જોકે સન ફાર્મા, એચયુએલના શેરમાં મંદી જોવા મળી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ