મહારાષ્ટ્રના નક્સલગ્રસ્ત વિસ્તાર ગઢચિરોલીમાં નાગરિકોની સુરક્ષાનું સુકાન મહિલા કમાન્ડોને સોંપાયું છે. ગઢચિરોલી પોલીસના એસ. પી. શૈલેશ બાલકાવાડેએ કહ્યું કે, અમારી પાસે મહિલાઓ માટે 30% અનામત છે અને આ લાભ ફક્ત સ્થાનિક મહિલાઓને જ મળે છે. આ મહિલા કમાન્ડોને અંતરિયાળ વિસ્તારોમાં તહેનાત કરાઈ છે. તેઓ પણ લાંબા અને ટૂંકા ગાળાનું પેટ્રોલિંગ અને કોઈ પણ પ્રકારના ઓપરેશન કરવા સક્ષમ છે.