કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ જાણીતા વાયરોલોજિસ્ટ ડો.શાહિદ જમીલે એવો દાવો કર્યો છે કે, બીજી લહેરમાં કેસ ઘટી રહ્યા છે પણ તેનુ પ્રમાણ પહેલી લહેરના મુકાબલે બહુ ધીમુ છે. અત્યારથી એવુ પણ કહી શકાય નહીં કે આપણે કોરોનાની બીજી લહેરના પીક પર પહોંચી ગયા છે.
તેમણે દાવો કર્યો હતો કે, બીજી લહેરને ખતમ થતા જુલાઈ સુધીનો સમય લાગી શકે છે. કારણકે કેસ ઘટાડાની ઝડપ બીજી લહેરમાં બહુ ધીમી રહેવાની છે. એક ઓનલાઈન કાર્યક્રમમાં ડો.જમિલે કહ્યુ હતુ કે, કોરોનાની લહેર અત્યાર તેની ચરમસીમાએ છે તેવુ કહેવુ પણ ઉતાવળભર્યુ હશે. ગ્રાફ નીચેની તરફ આવતા હજી વાર લાગશે. શક્યતા છે કે, બીજી લહેર સામેની લડાઈ લાંબી ચાલે અને જુલાઈ સુધી આ લહેર ચાલે.