ફેબ્રુઆરી મહિનાથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે દેશ વાયરસ સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આ વાત સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના રિપોર્ટમાં કહી છે. રિપોર્ટ પ્રમાણે કોરોનાની બીજી લહેર 100 દિવસો સુધી યથાવત્ રહી શકે છે. બેંક 15 ફેબ્રુઆરી પછી સંક્રમણના કેસ ગણી રહ્યું છે. પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે 23 માર્ચ સુધીના ટ્રેન્ડ્સના આધારે કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણના કેસ 25 લાખ સુધી થઇ શકે છે.