આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોમાં 88 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. જે 88 બેઠકો પર મતદાન થવાનું છે તેમાં કેરળની તમામ 20 બેઠકો સામેલ છે.
9 વાગ્યા સુધી ક્યાં અને કેટલું મતદાન?
રાજ્ય
9 વાગ્યા સુધીમાં મતદાન
ત્રિપુરા
16.65%
પશ્ચિમ બંગાળ
15.68%
છત્તીસગઢ
15.42%
મણિપુર
14.80%
મધ્ય પ્રદેશ
13.82%
કેરળ
11.90%
રાજસ્થાન
11.77%
ઉત્તર પ્રદેશ
11.67%
કર્ણાટક
9.21%
જમ્મુ અને કાશ્મીર
10.39%
આસામ
9.15%
બિહાર
9.65%
મહારાષ્ટ્ર
7.45%