કોરોના વાયરસ સંક્રમણની વિરુદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાન નું બીજું ચરણ આજે એટલે કે સોમવાર સવારે 9 વાગ્યાથી શરૂ થઈ જશે. વેક્સીનેશનના બીજા ચરણમાં 60થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો ને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. સાથોસાથ ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓનું પણ વેક્સીનેશન કરવામાં આવશે. વેક્સીનેશન માટે લોકો કોવિન 2.0 પોર્ટલના માધ્યમથી ક્યાંય પણ, ક્યારે પણ રજિસ્ટ્રેશન કરાવીને અપોઇન્ટમેન્ટ નક્કી કરી શકો છો. તેની સાથે જ કેન્દ્ર સરકારે કોવિન 2.0ને લઈને પૂરી ગાઇડન્સ નોટ પણ જાહેર કરી દીધી છે.