સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિઅન્ટ એક પછી એક આવી રહ્યા છે.ડેલ્ટા, ઓમિક્રોન પછી હવે એક્સઇ નામના વેરિઅન્ટના કેસ વિશ્વ સ્તરે નોંધાઇ રહ્યા છે.મુંબઇ બાદ હવે દેશમાં એક્સઇ વેરિઅન્ટનો બીજો કેસ વડોદરામાં નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે.જોકે, પોઝિટિવ દર્દી મૂળ મુંબઇનો છે.અને અહીંયા સંબંધીને મળવા આવ્યા હતા.એક્સઇનો રિપોર્ટ આવે તે પહેલા જ દર્દી પરત મુંબઇ જતો રહ્યો છે.દર્દીના સંપર્કમાં આવેલા વડોદરાના એકપણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ નહી આવતા તંત્રે હાશકારો અનુભવ્યો છે.