ફેની વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી થઈ છે. આ વાવાઝોડાના કારણેના કારણે શું ગુજરાત પર અસર થઇ શકે છે તેના પર લોકોની નજર છે. રાજ્યમાં ચોમાસું કેવું રહેશે તેના વિષે ગુજરાતના હવામાનના વિભાગ દ્વારા જણાવ્યું છે કે ગુજરાતના ચોમાસા પર કોઈ પ્રકારની અસર થશે અને 72 કલાક બાદ ફરીથી ગરમીનો પારો ઉચકાશે. તેમજ ગુજરાતમાં ચોમાસાનું નિયત સમય (15 જૂન) આગમન થશે. 3 એપ્રિલે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠામાં 200 કિમીની ઝડપે ફેની વાવાઝોડું ત્રાટક્યું હતું.