Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

2001ની સાલમાં 11 મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કના વર્વ્ડ ટ્રેડ સેન્ટર ઉપર અલ-કાયદા દ્વારા કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાને લગતાં 16 પાનાના દસ્તાવેજને અમેરિકાની એફબીઆઇએ શનિવારે જાહેર કર્યા હતા જેમાં જણાયું હતું કે આ હુમલામાં સાઉદી અરેબિયાની સરકારની કોઇ સંડોવણી નહોતી.
આ દસ્તાવેજમાં સાઉદી અરેબિયાના બે ત્રાસવાદીઓને જે લોકોએ સ્થાનિક સ્તરે તમામ પ્રકારની સહાય પૂરી પાડી હતી તેની વિગતો હતી, આ દસ્તાવેજમાં બે ત્રાસવાદીઓના સ્થાનિક લોકોના સંપર્કોને લગતી કેટલીક વિગતો હતી, પરંતુ આ સમગ્ર કાવતરામાં સાઉદી અરેબિયાની સંડોવણી હોવાની કોઇ વાત કરાઇ નહોતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ