વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત UAEના પ્રવાસે છે જ્યાં આજે સાંજે તેઓ અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. હાલ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરુ થઈ ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વસંત પંચમીના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના મંદિરનું ઉદઘાટન કરનારા છે. તેઓ મંગળવારે જ અબુધાબી પહોંચી ગયા છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ રાજસ્થાનના ગુલાબી સેન્ડસ્ટોનમાંથી કરવામાં આવ્યું છે અને 27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્યની અજાયબી માનવામાં આવે છે.