Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડોલરની સરખામણીએ ભારતીય ચલણ રૂપિયામાં સતત ઘટાડો ચાલુ જ છે. આજે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે 81.93 પર ખુલ્યો હતો. શેર માર્કેટમાં વેચાવલી, મંદીના ભણકારા સહિતના કારણોને લીધે વૈશ્વિક બજારમાં ડોલરમાં સતત ખરીદી જોવા મળી રહી છે. આ કારણે ડોલર સામે ભારતીય ચલણ રૂપિયો આજે વધુ એક ઐતિહાસિક નીચી સપાટીએ ખુલ્યો હતો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ