મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં રૂપિયો ૮૩.૫૦ના નવા તળિયે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શેરબજાર ઉછળવા છતાં કરન્સી બજારમાં આજે રૂપિયો ગબડતાં બજારમાં આશ્ચર્ય ફેલાયું હતું.

Copyright © 2023 News Views