ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. અમરેલીમાં પાટીલે કેસરી સેવા યજ્ઞ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. લોકોને સરકારી યોજનાનો લાભ મળી શકે તે માટે ભાજપ દ્વારા કેસરી સેવા યજ્ઞ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું છે. તો કોરોના કાળમાં મૃત્યુ પામેલા કાર્યકરોને આર્થિક મદદ માટે ફંડ એકત્રિત કરવાની શરૂઆત અમરેલીથી કરવામાં આવી છે.