Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિપક્ષના ઉગ્ર વિરોધ તથા કોંગ્રેસ અને ટીએમસીના વોકઆઉટની વચ્ચે સરકારે લોકસભામાં માહિતી અધિકાર સુધારા ખરડો પસાર કરાવી દીધો હતો. ખરડાની તરફેણમાં ૨૧૮ મતો પડયા હતા. આ ખરડામાં કેન્દ્ર સરકારને માહિતી કમિશનરોના પગાર અને કાર્યકાળ નક્કી કરવાનો અધિકાર કેન્દ્ર સરકારને આપવાની જોગવાઈ છે. RTI એક્ટ ૨૦૦૫માં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસનો પૂર્વ માહિતી કમિશનરો અને આરટીઆઇ એક્ટિવિસ્ટો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો ખરડો સંસદમાં પસાર થઈ જશે તો સરકારને માહિતી કમિશનરોના વેતન અને કાર્યકાળ નક્કી કરવાનો અધિકાર મળી જશે જે માહિતી અધિકાર કાયદાને બુઠ્ઠો બનાવી દેશે. ખરડો રજૂ કરતાં સરકારે જણાવ્યું હતું કે, માહિતી કમિશનરોના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી શકાય છે તેવી સ્થિતિમાં માહિતી કમિશનરોને હાઇકોર્ટના ન્યાયાધીશોને સમકક્ષ દરજ્જો આપવો યોગ્ય નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ