દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. જેમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં હતા ત્યારે તેમના વકીલોને મળવા માટે વધારાનો સમય માંગ્યો હતો. કેજરીવાલે પોતાના વકીલો પાસે અઠવાડિયામાં પાંચ વખત મળવાની પરવાનગી માગી હતી. હાલમાં તેમને અઠવાડિયામાં બે વાર મળવાની છૂટ છે..