પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે 21મી સદીના ભારતમાં આપણી પાસે સૌથી વધુ બે વસ્તુઓ છે અને તે છે ડેટા અને ટેકનોલોજી. તેઓ ભારતના વિજ્ઞાનને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. ડેટા વિશ્લેષણ ઝડપથી આગળ વધી રહ્યું છે. જે આપણી જાણકારીને ઇનસાઇટ અને એનાલિસિસને કાર્યક્ષમ જ્ઞાનમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે.