ગુજરાતના આણંદ જિલ્લાના તારાપુર વટામણ હાઈવે મુસાફરો અને ટ્રક ડ્રાઇવરો માટે ડેન્જર ઝોન બનતો જાય છે. આ હાઈવે પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. ગઈકાલે મોડી રાત્રે આ રોડ પર ડફેર ગેંગના શખ્સોએ મહિલાનો વેશ ધારણ કરી શૌચક્રીયા માટે કે પેટ્રોલ ભરવા ઉભા રહેલા 6 જેટલા ટ્રક ડ્રાઇવરોને ઝાડીઓમાં ખેંચીને બેરહીપૂર્વક મારમારી રોકડ, દાગીના અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે. આ બનાવના પગલે પોલીસ દોડતી થઇ ગઇ છે. આ બનાવની જાણ થતા અમદાવાદ રેન્જ આઈ.જીએ લૂંટનો ગુનો નોંધીને તપાસના આદેશો આપ્યા છે.