કર્ણાટકમાં કોંગ્રેસના નેતા કેજીએફ બાબુ એટલે કે યુસુફ શરીફ લાઇમલાઇટમાં છે. તે હાલમાં ન તો ઉમેદવાર છે કે ન તો કોંગ્રેસમાં હોદ્દેદાર છે. પણ તેમણે જાતે કોંગ્રેસની ચિકપેટની ટિકિટ પર દાવો કરી દીધો છે. તેની સાથે તેમણે સ્થાનિક લોકો પાછળ ૩૫૦ કરોડ રુપિયા આપવાની યોજનાની જાહેરાત કરી દીધી છે. રિયલ એસ્ટેટ પહેલા સ્ક્રેપનો કારોબાર કરનારા શરીફ આ પહેલા ત્યારે પ્રકાશમાં આવ્યા હતા જ્યારે તેમણે ૨૦૨૧માં બેંગ્લુરુ સીટ માટેના સોગંદનામામાં ૧,૭૪૩ કરોડ રુપિયાની સંપત્તિની જાહેરાત કરી.