Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્નારા ધોરણ.12 સાયન્સ, સેમેસ્ટર સિસ્ટમ અને ગુજકેટનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ સાયન્સનું પરિણામ 10 મેના રોજ જાહેર થયુ હતુ. માર્ચમાં લેવાયેલી ધો.12 સાયન્સની પરીક્ષામાં 1.47 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 1.40 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 10 હજાર જેટલા વિદ્યાર્થીઓએ સેમેસ્ટર સિસ્ટમમા પરીક્ષા આપી હતી. ગુજકેટમાં કુલ 1,34,998 વિદ્યાર્થીઓ નોધાયા હતા જે પૈકી 1.31 લાખે પરીક્ષા આપી હતી. 

ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર ધો.12 સાયન્સનું 71.90 ટકા પરિણામ 71.83 ટકા વિદ્યાર્થી, 72.01 ટકા વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ. રાજકોટ જિલ્લાનું પરિણામ સૌથી વધુ 84.47 ટકા પરિણામ છોટા ઉદેયપુર જિલ્લાનું 29.81 ટકા સૌથી ઓછુ પરિણામ સૌથી વધુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું 91.60 ટકા સૌથી ઔછું પરિણામ બોડેલી કેન્દ્રનું 27.19 ટકા રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 35, 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાા 49. 
254 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ,
3690 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ,

અંગ્રેજી માધ્યનું પરિણામ 75.90 ટકા
ગુજરાતી માધ્યનું પરિણામ 71.09 ટકા

એ-ગ્રુપનું પરિણામ 78.92 ટકા
બી-ગ્રુપનું પરિણામ 67.26 ટકા
એબી-ગ્રુપનું પરિણામ 64.29 ટકા

71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ
અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ. છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછું પરિણામ.
35 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ