ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ.10ની બોર્ડની પરીક્ષાનું મંગળવારે એટલે કે આજે સવારે 6 વાગ્યાથી ઓનલાઇન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીના હિસાબે બોર્ડની પરીક્ષામાં બેઠેલા રાજ્યના 10.83 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના મહામારીના હિસાબે બોર્ડની પરીક્ષામાં બેઠેલા રાજ્યના 10.83 લાખ વિદ્યાર્થીઓનું પ્રથમવાર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.