Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો સમય આવી ચૂક્યો છે. ધોરણ – 10 નું પરિણામ 11 તારીખે અને શનિવારે જાહેર કરવામાં આવશે. ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગ્યે સાઈટ પર મુકવામાં આવશે. ગુજરાતમા ધોરણ 10માં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. બીજી તરફ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે.

GSEB 12th Result 2024 : સાયન્સમાં જાણો ગૃપ A અને Bનું રિઝલ્ટ
વર્ષ : 2024

A ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 90.11 %

B ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 78.34 %

AB ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 68.42 %

સાયન્સ સ્ટ્રીમમાં વધારે પરિણામ ધરાવતો જિલ્લો મોરબી, વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર : કુંભારિયા
વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર : કુંભારિયા 97.97 ટકા

ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર : બોડેલી 47. 98 ટકા

વધારે પરિણામ ધરાવતો જિલ્લો : મોરબી 92.80 ટકા

ઓછું પરિણામ ધરાવતો જિલ્લો : છોટા ઉદેપુર 51.36 ટકા

ગયા વર્ષની સરખામણીએ 100 ટકા રિઝલ્ટ ધરાવતી શાળાઓની સંખ્યા વધી
12 સામાન્ય પ્રવાહમાં........

વર્ષ 2023માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ : 311
વર્ષ 2024માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ : 1609
વર્ષ 2023માં 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ : 44
વર્ષ 2024માં 100 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ : 19

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ