કોરોના સંક્રમણના કારણે અધુરી રહેલી આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાડવામાં આવશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે આજે જાહેરાત કરી છે.
બીસીસીઆઈની આજે મળેલી સ્પેશયલ જનરલ મિટિંગમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આઈપીએલને પુરી કરાવવા માટે મંજૂરી આપી હતી.જે પ્રમાણે હવે બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન રમાડવામાં આવશે.આ પહેલા એપ્રિલ-મેમાં ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવી હતી.જોકે બાયોબબલ છતા પણ ટીમોના ખેલાડીઓ સુધી કોરોનાનુ સંક્રમણ પહોંચી જતા આઈપીએલ પર બ્રેક મારવામાં આવી હતી.