કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટી ખાતે રીપબ્લિકન પાર્ટી દ્વારા ફ્લેગ ડે સેલ્યુટનો કાર્યક્રમનો યોજાયો હતો. જેમાં અોરેન્જ કાઉન્ટીમાં રહેતા ભારતીયોઍ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અમેરિકામાં દર વર્ષે ફ્લેગ ડે સેલ્યુટનો કાર્યક્રમ યોજાતો હોય છે. કેલિફોર્નિયા રાજ્યના અોરેન્જ કાઉન્ટી ખાતે રીપબ્લિકન પાર્ટી દ્વારા ફ્લેગ ડે નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેલિફોર્નિયાના ગર્વનરપદના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર લેરી ઍલ્ડર, ઍનઍલઍફના પૂર્વ સુપરસ્ટાર તથા અમેરિકાના કોîગ્રેસમેન બર્નિસ અોવેનસ મુખ્ïય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના હતા. ઉપરાંત અોરેન્જ કાઉન્ટીની કાઉન્સિલ કીમ યોîગ, ટીમ શોક, શેરીફ ડોન બર્નીસ પણ હાજર રહ્ના હતા. આ કાર્યક્રમમાં સૌથી નોîધનીય બાબત ઍ રહી હતી કે, તેમાં ભારતીય મૂળના અગ્રણીઅો અને લોકો હાજર રહ્ના હતા. જેમાં ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી અોફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહને પણ વિશેષ આમંત્રિત કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેલિફોર્નિયામાં ગર્વનરïપદની ચૂંટણી ચાલી રહી છે. જેમાં લેરી ઍલ્ડર રીપબ્લિકન પક્ષના ઉમેદવાર છે. ૬૯ વર્ષના લેરીઍ બ્રાઉન યુનિવર્સિટીમાંïથી બીઍ તથા મિશિગન યુનિ. માંથી જેડીની ડીગ્રી મેળવી છે. લેરી ઍલ્ડર અમેરિકાના જાણીતા રેડિયો હોસ્ટ, ઍટર્ની અને લેખક તરેકી નામના ધરાવે છે. રૂઢીવાદી અને જમણેરી વિચારધારા ધરાવતા લેરી પૂર્વે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનïા ચૂસ્ત સમર્થક રહ્ના છે.