Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ૨૦૧૯ની લોકસભાની ચુંટણી જીતનાર મોદી સરકાર પાસે બહુ આશા છે. હવે મોદી સરકારે વચગાળાના બજેટમાં આપેલી ટેક્સની રાહત અને અન્ય છુટછાટને આગામી કેન્દ્રીય બજેટમાં કાયમ રાખવાની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ આગામી 5મી જુલાઈના રોજ યુનિયન બજેટ પ્રસ્તુત કરશે. લોકસભાની ચૂંટણી પહેલાં ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ