જુલાઈ મહિનાના પ્રથમ દિવસે ગ્રાહકોને કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રાહત મળી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ અનુસાર, રાજધાની દિલ્હીમાં ગેસ કંપનીઓએ 19 કિલોના LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં 30 જૂન સુધી 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2219 રૂપિયામાં મળતો હતો. જેની કિંમત 1 જુલાઈથી ઘટીને 2021 રૂપિયા થઈ ગઈ છે. દિલ્હીમાં નવી કિંમતો આજેથી એટલે કે 1 જુલાઈ 2022થી લાગુ કરવામાં આવી છે.