એક તરફ ગુજરાતના મુખ્યંત્રી (વિજય રૂપાણી દાવા કરી રહ્યા છે કે મંદી ક્યાય નથી એ તો માત્ર હવા છે! તો બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાનનાં આ દાવામાં સત્યતા કેટલી છે એ સાબરકાંઠા જીલ્લો બતાવી આપે છે, જ્યાં મંદીએ 5000 થી વધુ લોકોને બેરોજગાર કરી દીધા છે. સાબરકાંઠામાં દિનરાત ધમધમતાં કારખાનાઓને ચૂપ કરી દીધાં છે. મંદીએ ઉત્તર ગુજરાતના સિરામિક ઉદ્યોગોની 'હવા' કાઢી નાંખી દીધી છે. 4 પ્લાન્ટ બંધ થઇ ગયો છે.