કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઘડાયેલા ૩ કૃષિ કાયદાને રદ કરવા માટે શનિવારે રાજસ્થાન સરકારે વિધાનસભામાં ૩ ખરડા રજૂ કર્યા હતા. રાજસ્થાનના સંસદીય બાબતોના મંત્રી શાંતિ ધારિવાલે વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે એસેન્શિયલ કોમોડિટીઝ (સ્પેશિયલ પ્રોવિઝન્સ એન્ડ રાજસ્થાન એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૦, ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઇઝ ઇસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિઝ (રાજસ્થાન એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૦ અને ફાર્મર્સ પ્રોડયૂસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિએશન એન્ડ રાજસ્થાન એમેન્ડમેન્ટ)બિલ ૨૦૨૦ રજૂ કર્યા હતા. તાજેતરમાં અવસાન થયા હતાં તેવા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિતના નેતાઓને શોકાંજલિ આપીને વિધાનસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઈ હતી.