દેશના ગૃહ મંત્રી અમિત શાહએ લોકસભામાં કાશ્મીર માટે નવું વલણ અપનાવે તેવું દેખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધારવા માટે પ્રસ્તાવ રજુ કર્યો છે. આ દરમિયાન શાહે કહ્યું કે, રમઝાન, અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે થોડા સમય પછી ચૂંટણી યોજવાનું સૂચન કર્યું હતું. આ વર્ષના અંત સુધી ત્યાં ચૂંટણી કરાવવમાં આવશે. શાહે કાશ્મીરમાં સરહદ પાસે રહેનારા લોકોને અનામત આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.