કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં ફરી એક વખત રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી.
રાજસ્થાન સીએમ અને કોંગ્રેસ નેતા અશોક ગહેલોટે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસનુ નેતૃત્વ કરવુ જોઈએ. જેને કમિટીના બીજા સભ્યોએ સમર્થન આપ્યુ હતુ.