અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં આગામી રવિવારે મતદાન યોજાનાર છે તે પૂર્વે ના 48 કલાકે એટલે કે આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે લગભગ 1.12કરોડ મતદારને સમાવતી 576 પૈકીની 1 બેઠક બિનહરીફ જાહેર થતા 575 બેઠક માટે રવિવારે મતદાન થશે આ માટે 2274 ઉમેદવારો મેદાનમાં છે. પ્રચાર પ્રસારના આજે અંતિમ દિવસે મતદારોને રીઝવવા ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.આજે પ્રચાર પડઘમ શાંત થવાની સાથે જ મતદારોને મનાવવા છેલ્લી ઘડીના પ્રયાસો થશે તેના ભાગરૂપે આવતીકાલથી ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત થશે.