સુપ્રીમ કોર્ટ માટે આજે ઐતિહાસિક દિવસ છે. સુપ્રીમ કોર્ટે આજથી તેની બંધારણીય બેંચની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. પ્રથમ કેસ સેના Vs સેનાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પાસે ટૂંક સમયમાં લાઈવ-સ્ટ્રીમ માટે પોતાનું પ્લેટફોર્મ હશે. સુપ્રીમ કોર્ટે આજે પ્રથમ વખત બંધારણીય બેંચની સુનાવણીનું જીવંત પ્રસારણ કર્યું હતું. હવે સામાન્ય લોકો પણ કોર્ટની સુનાવણી જોઈ શકશે. આજથી બંધારણીય કેસોનું જીવંત પ્રસારણ થશે. SC એ બંધારણીય બેંચ સમક્ષ કેસોની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની વ્યવસ્થા કરી છે.