અમદાવાદ શહેરમાં ચાલતી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન બસ સર્વિસ AMTSને બંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાં અમદાવાદ મ્યુન્સિપલ કમિશ્નરે BRTS રૂટ પર ચાલતી 321 બસો બંધ કરવાની ભલામણ કરી છે. જો કે કમિશ્નરની વિચારણાથી AMTSના ચેરમેને નારાજગી વ્યક્ત કરી છે.
મહત્વનું છે કે, અમદાવાદીઓ ટ્રાન્સપોર્ટ માટે AMTS અને BRTS બસોનો ઉપયોગ કરતા હોય છે. જેમાં AMTS બસો અનેક વિસ્તારોની અંદર સુધી ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડી રહી છે. આવા સમયે જો AMTSની બસ સર્વિસ બંધ કરવામાં આવશે, તો શહેરીજનો ઉપરાંત નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો ભોગ બનવું પડશે.