વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક ગતી શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને ખુલ્લો મુક્યો હતો. ૧૦૦ લાખ કરોડના આ માસ્ટર પ્લાનને લોંચ કરતી વેળાએ મોદીએ દેશના નામે સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે દુર્ગાષ્ટમી છે, પુરા દેશમાં આજે શક્તિ સ્વરુપાનું પૂજન થઇ રહ્યું છે. શક્તિની ઉપાસનાના આ પૂણ્ય અવસર પર પુરા દેશની ગતિને પણ શક્તિ આપવાનું શુભ કાર્ય થઇ રહ્યું છે.