Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની વિદેશયાત્રાએ રવાના થયા છે. તેઓ 29થી 31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે. આ દરમિયાન તેઓ ઈટાલીમાં આયોજિત G-20ની બેઠકમાં ભાગ લેશે. ઈટાલીના PMના આમંત્રણ બાદ તેઓ રોમ જઈ રહ્યા છે. 1 નવેમ્બરે PM બ્રિટનના ગ્લાસ્ગો શહેરમાં કોપ-26ની બેઠકમાં ભારતનો પક્ષ રાખશે. G20ની આ બેઠક વાસ્તવમાં ગયા વર્ષે, એટલે કે 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે એને સ્થગિત કરવી પડી હતી. હવે એ ઇટાલીના રોમમાં થશે. વડાપ્રધાન 31 ઓક્ટોબરની બપોર સુધી રોમમાં રહેશે. એ પછી ગ્લાસ્ગો જવા રવાના થશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ