ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ઘાતક અને જીવલેણ બની છે ત્યારે હવે આ મહામારી દેશના ગામડાઓમાં પણ પહોંચી ગઈ છે. દેશમાં કોરોના મહામારી આંશિક નિયંત્રણ હેઠળ આવી હોવાના સંકેત મળી રહ્યા છે. જોકે, કોરોના ગામડાઓમાં ફેલાઈ રહ્યો હોવાથી વડાપ્રધાન મોદીએ ગામડાઓમાં ઘરે-ઘરે જઈને ટેસ્ટિંગ કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.