કાશ્મીર છોડવાની સરકારી સલાહ બાદ જમ્મુ-કાશ્મીરમાં ટૂરિસ્ટોમાં દોડાદોડી મચી ગઈ છે. જેનો ફાયદો વિમાન કંપનીઓ ઉઠાવી રહી છે. શ્રીનગરથી દિલ્હી આવનારી ફ્લાઈટ્સની ટિકિટોના ભાવ ઝડપથી વધી ગયા છે. શુક્રવારે જ્યાં શ્રીનગરથી દિલ્હીનું ભાડું 4 હજાર રૂપિયાની આસપાસ હતું, ત્યાં શનિવારે વધીને 8 હજાર અને રવિવારે 20000 રૂપિયા કરતા પણ વધારી દેવામાં આવ્યું છે.