ભારતમાં નોકિયાના કેટલાક સ્માર્ટફોન એકદમ સસ્તાં થઇ ગયા છે. HMD ગ્લૉબલે ભારતમાં સિલેક્ટેડ સ્માર્ટફોનની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. જેમાં એન્ટ્રી લેવલ સ્માર્ટફોનની કિંમત 1,000 રૂપિયા અને 1,500 રૂપિયા સુધી ઘટાડાવામાં આવી છે, તો વળી નોકિયાના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમત 13,000 રૂપિયા સુધી ઓછી કરી દેવામાં આવી છે.
સૌથી પહેલા Nokia 3.1ની વાત કરીએ તો આના 3GB રેમ અને 32GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત હવે 10,999 રૂપિયા થઇ ગઇ છે. વળી આની જુની કિંમત 11,999 રૂપિયા હતી. આની કિંમત 1,000 રૂપિયા ઘટાડી દેવામાં આવી છે.