છેલ્લા ઘણાં દિવસોથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ છે. ચૂંટણી પંચની પત્રકાર પરિષદ શરુ થઈ ગઈ છે થોડીવારમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે.
દરેક બુથ પર પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા પણ હશે• 12 રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ• 82 લાખ મતદાતાઓ 85 વર્ષથી ઉપરના, જ્યારે 2.38 લાખ મતદાતા 100 વર્ષથી ઉપરના : EC• આ વખતે 1.82 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરશે.• 10.5 લાખ પોલિંગ બૂથ હશે અને કુલ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે• આ વખતે દેશમાં 97 કરોડ મતદારો : ચૂંટણી પંચ02: 50 PM : કુલ મતદારો • 96.88 કરોડ • પુરુષ મતદારો 49.72 કરોડ • મહિલા મતદારો 47.15 કરોડ • થર્ડ જેન્ડર 48044 18 વર્ષથી ઓછી વયના મતદારો • 1.84 કરોડ • 20 થી 29 ઓછી વયના મતદારો • 19.74 કરોડ વિકલાંગ મતદારો• 88.35 લાખ 80થી વધુ વયના મતદારો • 1.85 કરોડ 100થી વધુ વયના મતદારો • 2.38 લાખ 2019 vs 2014ના મતદારોના ડેટાની તુલનાકુલ મતદારો • 2019માં 89.6 કરોડ • 2024માં 96.8 કરોડપુરુષ મતદારો • 2019માં 46.5 કરોડ • 2024માં 49.7 કરોડ મહિલા મતદારો • 2019માં 43.1 કરોડ • 2024માં 47.1 કરોડજેન્ડર રેશિયો • 948